23 September, 2021

સાત પગલાં આકાશમાં By કુન્દનિકા કાપડિયા | Saat Pagla Aakashma By Kundanika Kapadia

'સાત પગલાં આકાશમાં' આ નવલકથામાં આલેખાયેલી મોટા ભાગની પરિસ્થિતિઓ પાછળ સત્ય ઘટનાઓનો આધાર છે; અને એ રીતે આ લગભગ દસ્તાવેજી કથા છે. આ દુનિયામાં સ્ત્રીઓનું સ્થાન હમેશા બીજા દરજ્જાનું રહ્યું છે, એ હકીકતના કાંઈ પુરાવા શોધવા જવું પડે તેમ નથી. આ દેશમાં જ નહિ, દુનિયાના બધા દેશોમાં આ સ્થિતિ રહી છે.આ નવલકથા માં સ્ત્રી વિષે જુદી જુદી રીતે ભુજ રસપંદ વાતો કહી છે. ને સત્ય ઘટના પર આધારિત છે. સ્ત્રી ને પતિને સેવા કરનાર, પતિના વંશને ચાલુ રાખવા માટે પુત્રને જન્મ આપનાર સાધન માત્ર ગણવામાં આવી. સતીની પવિત્રતા માટે અનેક નિયોમો, પ્રતિબંધો રચાય પીતૃસતક સમાજ જેમ સ્થાપિત થતો ગયો તેમ બધા જ ક્ષેત્રે પુરુષનું આધિપત્ય સ્થપાયું છે. સ્ત્રીને સતી થવા મેતે કેવળ પતીનીશ્થાની જરૂર છે. પણ એક પુરુષને સંત થવા મેતે દીર્ઘ પુરુષાર્થભાર સાધના કરવી પડે છે. આવી અનેક વાતો આ નવલકથા માં આપી છે.



સાત પગલાં આકાશમાં એ ગુજરાતી સાહિત્યકાર કુન્દનિકા કાપડિયાની સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધોની નાજુક સમસ્યાઓના સંદર્ભે નારીજીવનની વ્યથાઓને નિરુપતી નવલકથા છે. સ્ત્રીનું અસ્તિત્વ અને તેની અસ્મિતા વચ્ચેના સંઘર્ષની કથા અહીં આલેખાયેલી છે. આ નવલકથા વાંચકોમાં લોકપ્રિય નીવડેલ છે.

આ નવલકથા માં સ્ત્રી વિષે જુદી જુદી રીતે ભુજ રસપંદ વાતો કહી છે. ને સત્ય ઘટના પર આધારિત છે. સ્ત્રી ને પતિને સેવા કરનાર, પતિના વંશને ચાલુ રાખવા માટે પુત્રને જન્મ આપનાર સાધન માત્ર ગણવામાં આવી. સતીની પવિત્રતા માટે અનેક નિયોમો, પ્રતિબંધો રચાય પીતૃસતક સમાજ જેમ સ્થાપિત થતો ગયો તેમ બધા જ ક્ષેત્રે પુરુષનું આધિપત્ય સ્થપાયું છે. સ્ત્રીને સતી થવા મેતે કેવળ પતીનીશ્થાની જરૂર છે. પણ એક પુરુષને સંત થવા મેતે દીર્ઘ પુરુષાર્થભાર સાધના કરવી પડે છે. આવી અનેક વાતો આ નવલકથા માં આપી છે.




ગુજરાતના ઘરે ઘરે ચર્ચા જગાડનાર, હજારો સ્ત્રીઓના હૃદય-ધબકારાને વાચા આપનાર નવલકથા. આ નવલકથા એવા પુરુષો માટે છે જેઓ દાવો કરે છે કે પોતે સ્ત્રીનું મન જાણે છે. અને એવી સ્ત્રીઓ માટે છે. જેઓ પોતાના મનનાં ઊંડાણમાં રહેલી વાતો પ્રગટ કરતાં અચકાય છે.


No comments:

Post a Comment

Constantly Popular & Trending Posts